પૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજા

સ્ત્રીલિંગ

  • 1

    પૂજન; આરાધના; ઉપાસના.

  • 2

    પૂજનની સાધન સામગ્રી.

  • 3

    લાક્ષણિક માર.

મૂળ

सं.