પૂજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજારી

પુંલિંગ

  • 1

    પૂજા કરનાર પુરુષ.

પેજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેજારી

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી ઘરમાં ભોંયતળિયે પાછળ આવેલો છાપરાવાળો ચોક.

મૂળ

दे. पेज्जाल=વિશાળ