પંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજો

પુંલિંગ

 • 1

  પાંચ આંગળાં અને હથેળીથી બનેલો અવયવ.

 • 2

  પશુનો નહેરવાળો અવયવ.

 • 3

  પાંચના આંકવાળું પત્તું કે પાસો.

મૂળ

फा.

પૂંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંજો

પુંલિંગ

 • 1

  કચરો; વાસીદું.

મૂળ

दे. पुंजध