પેટમાં ઉતારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટમાં ઉતારવું

 • 1

  ગળી જવું; ખાઈ જવું.

 • 2

  ધ્યાનમાં લેવું.

 • 3

  સહન કરવું.

 • 4

  પારકું હજમ કરવું.

 • 5

  મનમાં ઠસાવવું.