પટાપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટાપટ

અવ્યય

  • 1

    એક પછી એક; જલદી; ટપોટપ.

મૂળ

રવાનુકારી પટ પરથી?