પટારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટારી

સ્ત્રીલિંગ

  • 1

    પેટી.

મૂળ

સર૰ हिं. पटार, पिटारा; म. पेटारा (सं. पेटक, पिटक) दे. पट्टि =પેટ, दे. पेडाल પેટી