પેટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટિયું

વિશેષણ

  • 1

    પેટપૂર અન્ન બદલ નોકરી ચાકરી કરનારું.

નપુંસક લિંગ

  • 1

    પેટનું ખર્ચ; રોજનું ખાવાનું.

  • 2

    પગાર પેટે આપેલું પેટપૂર અન્ન.

  • 3

    પગાર; રોજ.

મૂળ

'પેટ' ઉપરથી'