પેટ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટ થવું

  • 1

    પેટ વધીને બહાર દેખાવું.

  • 2

    દહાડા રહ્યા છે એવું દેખાવું.

  • 3

    પેટું નીકળવું.