પઠે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઠે

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પેઠે; રીતે; માફક.

પૂઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠ

સ્ત્રીલિંગ

 • 1

  પૂંઠ; શરીરનો પાછલો ભાગ.

 • 2

  થાપો.

 • 3

  લાક્ષણિક કેડો; પીછો.

મૂળ

सं. पृष्ठ; प्रा. पुट्ठ

પૂઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠું

નપુંસક લિંગ

 • 1

  કઠોળ ઉપરનું છોડું.

 • 2

  ચોપડીનું ઢાંકણ.

 • 3

  થાપો.

 • 4

  મૂળનું બંધારણ કે તેની મજબૂતી (શરીરનું).

પૂઠે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠે

અવ્યય

 • 1

  પાછળ.

પેંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંઠ

સ્ત્રીલિંગ

 • 1

  હૂંડી ગેરવલ્લે પડ્યાથી બીજી વાર લખી આપવામાં આવે છે તે.

પેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેઠ

અવ્યય

 • 1

  રીતે; માફક.

મૂળ

सं. पीठिकया

પેઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેઠું

વિશેષણ

 • 1

  પેઠેલું ('પેસવું'નું ભૂ.કૃ.).

મૂળ

सं. प्रविष्ट, प्रा. पइट्ठ

પેઠે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેઠે

અવ્યય

 • 1

  રીતે; માફક.

મૂળ

सं. पीठिकया