પૂઠ વાળીને ન જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠ વાળીને ન જોવું

  • 1

    પૂરો વિશ્વાસ રાખવો.

  • 2

    થાક ખાવા થોભ્યા વિના કામમાં મચ્યા રહેવું.