પડછાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડછાયો

પુંલિંગ

  • 1

    ઓળો.

  • 2

    પ્રતિબિંબ (પડછાયો પડવો).

મૂળ

प्रा. पडिच्छाया (सं. प्रतिच्छाया)