પડછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડછી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું ઊની કાપડ; નમદો.

મૂળ

सं. प्रतिच्छदन; प्रा. पडिच्छयण ?