પડતાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતાળો

પુંલિંગ

  • 1

    ઉપરાઉપરી માગણી.

  • 2

    તાળો; ફરી કે ઊલટું તપાસી ખાતરી કરવી તે (પડતાળો મેળવવો).

મૂળ

જુઓ પડતાળવું