પડતો બોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતો બોલ

  • 1

    બોલ કે તરત તેનું પાલન કરવું; હજુ બોલી પણ ન રહે ત્યાર પહેલાં તે કામ કરી દેવું.