પડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડન

નપુંસક લિંગ

  • 1

    પડવું તે; પતન; પડતી.

મૂળ

सं. पतन, प्रा. पडण