પંડરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંડરખું

વિશેષણ

  • 1

    પંડને-શરીર કે જાતને જુએ સંભાળે એવું; સ્વાર્થી; આપરખું.