પડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડળ

નપુંસક લિંગ

  • 1

    આંખને છાવરી લેતું પડ-છારી.

  • 2

    લાક્ષણિક ઢાંકણ (દૃષ્ટિ કે જ્ઞાનસમજનું).

મૂળ

सं. पटल, प्रा. पडल