પડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડા

પુંલિંગ બહુવયન​

  • 1

    થાપા; હાથા.

પંડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંડા

સ્ત્રીલિંગ

  • 1

    વિદ્યા; જ્ઞાન.

  • 2

    ડહાપણ; સમજ.

મૂળ

सं.