પડાપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાપડી

સ્ત્રીલિંગ

  • 1

    સ્પર્ધાથી ધસવું તે; ઉપરાઉપરી પડવું તે.

મૂળ

'પડવું' ઉપરથી