પડાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાવ

પુંલિંગ

  • 1

    મુકામ; છાવણી.

મૂળ

સર૰ म. हि.; 'પડવું' ઉપરથી

પડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પડવું'નું ભાવે કે 'પાડવું'નું કર્મણિ.