પડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પડવું' 'પાડવું'નું પ્રેરક.

  • 2

    ઝૂંટવી-છીનવી લેવું; મરજી વિરુદ્ધ લેવું-મેળવવું.