ગુજરાતી

માં પડોની 5 મુખ્ય વ્યાખ્યા છે: પડો1પૂડો2પેડો3પેંડો4પંડો5

પડો1

પુંલિંગ

 • 1

  મોટું પડીકું કે ઝૂડો જેમ કે, તમાકુનાં પાનનો.

 • 2

  ઢોલ.

 • 3

  ઢંઢેરો.

ગુજરાતી

માં પડોની 5 મુખ્ય વ્યાખ્યા છે: પડો1પૂડો2પેડો3પેંડો4પંડો5

પૂડો2

પુંલિંગ

 • 1

  લોટ કે દાળના ખીરાની તળેલી પોળી.

 • 2

  મધપૂડો.

મૂળ

प्रा. पूअल ( सं. पूप)

ગુજરાતી

માં પડોની 5 મુખ્ય વ્યાખ્યા છે: પડો1પૂડો2પેડો3પેંડો4પંડો5

પેડો3

પુંલિંગ

 • 1

  રાંધવાનું માટીનું મોટું વાસણ.

મૂળ

सं. पिठर; प्रा. पिढर

ગુજરાતી

માં પડોની 5 મુખ્ય વ્યાખ્યા છે: પડો1પૂડો2પેડો3પેંડો4પંડો5

પેંડો4

પુંલિંગ

 • 1

  પિંડ; (માટીનો) લોંદો.

 • 2

  દૂધના માવાની બનાવેલી એક મીઠાઈ.

મૂળ

सं. पिंड; प्रा. पेंड

ગુજરાતી

માં પડોની 5 મુખ્ય વ્યાખ્યા છે: પડો1પૂડો2પેડો3પેંડો4પંડો5

પંડો5

પુંલિંગ

 • 1

  (તીર્થનો) ગોર.

મૂળ

हिं. पंडा; સર૰ પંડ્યો