પુણચવદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુણચવદું

વિશેષણ

  • 1

    ફરી-ફેરવીને બોલેલું; અસત્ય; વાંકું; પોણચવદું.

મૂળ

પોણા ચૌદ ઉપરથી?