ગુજરાતી

માં પણ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ્ય1પુણ્ય2

પણ્ય1

નપુંસક લિંગ

 • 1

  વેચવાની ચીજ; વેપારી માલ-વસ્તુ.

મૂળ

सं.

ગુજરાતી

માં પણ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ્ય1પુણ્ય2

પુણ્ય2

વિશેષણ

 • 1

  પવિત્ર.

 • 2

  પુણ્ય પ્રાપ્ત થાય એવું.

 • 3

  ધર્મ્ય.

નપુંસક લિંગ

 • 1

  સત્કર્મ.

 • 2

  તેનું ફળ.

મૂળ

सं.