પતંગિયું થઈ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતંગિયું થઈ પડવું

  • 1

    આંધળું બની પોતાને જ નુકસાન થાય તેમ ઝંપલાવવું; આંધળિયાં કરવાં.