પતંગ ઉતારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતંગ ઉતારવો

  • 1

    ચડેલા પતંગને દોર ખેંચીને નીચે પાછો લાવી દેવો.