પતનકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતનકોણ

પુંલિંગ

  • 1

    વસ્તુ ઉપર કિરણ પડતાં તેની સપાટી સાથે કિરણ જે ખૂણો કરે છે તે; 'ઍન્ગલ ઑફ ઇન્સિડન્સ'.