પૂતના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂતના

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કંસે બાળક કૃષ્ણને મારવા મોકલેલી રાક્ષસી; બકાસુરની બહેન.

મૂળ

सं.

પૃતના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃતના

સ્ત્રીલિંગ

  • 1

    ફોજ.

મૂળ

सं.