પતરાવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતરાવળ

સ્ત્રીલિંગ

  • 1

    પત્રાવળ; પતરાળાંની હાર.

  • 2

    પતરાળું.

મૂળ

सं. पत्र+आवली

પત્રાવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રાવળ

સ્ત્રીલિંગ

  • 1

    પતરાવળ.