પતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતરી

સ્ત્રીલિંગ

 • 1

  ધાતુનો નાનો પાતળો કકડો.

મૂળ

જુઓ પતરું

પત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રી

સ્ત્રીલિંગ

 • 1

  ખપોટી.

 • 2

  પત્રિકા.

પત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રી

પુંલિંગ

 • 1

  ઝાડ.

 • 2

  પક્ષી.

પત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રી

વિશેષણ

 • 1

  પત્રવાળું (સમાસમાં) ઉદા૰ ખબરપત્રી.

પુત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુત્રી

સ્ત્રીલિંગ

 • 1

  દીકરી.