પતળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પીગળવું.

  • 2

    ગુસ્સે થવું.

  • 3

    [?] ફરી જવું; નામુકર જવું.

મૂળ

दे. पत्तल=પાતળું (૨) તીક્ષ્ણ, તેજ ઉપરથી?