પૂતળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂતળી

સ્ત્રીલિંગ

  • 1

    માટી; ધાતુ વગેરેનો બનાવેલો સ્ત્રીનો ઘાટ.

  • 2

    આંખની કીકી.

  • 3

    લાક્ષણિક ખૂબસૂરત સ્ત્રી.

મૂળ

सं., प्रा. पुत्तली