પતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતિ

પુંલિંગ

  • 1

    સ્ત્રીનો ધણી; કંથ.

  • 2

    (પ્રાય: સમાસમાં) સ્વામી; માલિક. જેમ કે, પૃથ્વીપતિ.

  • 3

    ઉપરી; અધ્યક્ષ; આગેવાન. જેમ કે, સેનાપતિ; ગૃહપતિ; રાષ્ટ્રપતિ.

મૂળ

सं.