પૃથક્શિક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃથક્શિક્ષણ

નપુંસક લિંગ

  • 1

    એકેક વિદ્યાર્થીંને છૂટો છૂટો ભણાવવો તે (સમૂહશિક્ષણથી ઊલટું).