પથ્થરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથ્થરિયું

વિશેષણ

  • 1

    પથ્થરનું બનાવેલું.

  • 2

    પથ્થર જેવું કઠણ.

નપુંસક લિંગ

  • 1

    પથ્થરનું વાસણ.