પથરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરાણ

સ્ત્રીલિંગ

  • 1

    માટી વગેરે પાથરીને કરેલી ઊંચી જમીન.

નપુંસક લિંગ

  • 1

    પાથરી મૂકેલી વસ્તુઓ.