પથારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથારો

પુંલિંગ

  • 1

    મોટી પથારી.

  • 2

    પથાર; વિસ્તાર; ફેલાવો.

મૂળ

प्रा. पत्थार (सं. प्रस्तार)