પૃથિવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃથિવી

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી ગ્રહ.

  • 2

    પંચમહાભૂતોમાંનું એક.

  • 3

    જમીન.

મૂળ

सं.