પંથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંથી

પુંલિંગ

  • 1

    મુસાફર.

મૂળ

'પંથ' ઉપરથી

પંથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંથી

વિશેષણ

  • 1

    પંથનું કે તેને લગતું (પ્રાય: સમાસમાં જેમ કે, નાનકપંથી).