પદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદમ

નપુંસક લિંગ

 • 1

  એક વિશિષ્ટ ચિહ્ન (નાગની ફેણ ઉપરનું કે સામુદ્રિક).

મૂળ

सं. पद्म, શૌર૰ पदम

પદ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ્મ

નપુંસક લિંગ

 • 1

  કમળ; રાતું કમળ.

 • 2

  હાથીની સૂંઢ અને કુંભસ્થળ ઉપરની રંગદાર છાંટ.

 • 3

  હજાર અબજ.

 • 4

  વિષ્ણુનું એક આયુધ.

 • 5

  શરીરનાં ષટચક્રોમાંનું એક.

 • 6

  આંગળીનાં ટેરવાં કે પગનાં તળિયાં ઉપરનું એક સામુદ્રિક ચિહ્ન-આકૃતિ.

 • 7

  નાગની ફેણ ઉપરનું ચિહ્ન.

 • 8

  કુબેરના નવ નિધિઓમાંનો એક.

મૂળ

सं.