પદાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદાર્થ

પુંલિંગ

  • 1

    શબ્દાર્થ.

  • 2

    ચીજ; વસ્તુ.

  • 3

    તત્ત્વ.

મૂળ

सं.

પદારથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદારથ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પદાર્થ.

મૂળ

सं. पदार्थ