પનડૂબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પનડૂબી

સ્ત્રીલિંગ

  • 1

    પાણીમાં ડૂબે ને અંદર ચાલે એવું નાવ; 'સબમરીન'.

મૂળ

સર૰ हिं. पनडुब्बी