પૂનમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂનમ

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્ણ ચંદ્ર ઊગવાની તિથિ; પૂર્ણિમા.

મૂળ

सं. पूर्णिमा

પુનેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનેમ

સ્ત્રીલિંગ

  • 1

    પૂનમ; પૂર્ણ ચંદ્ર ઊગવાની તિથિ; પૂર્ણિમા.