પુનરાવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનરાવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    પુનરાવર્તન.

  • 2

    બીજી વારની આવૃત્તિ (પુસ્તકની).

મૂળ

+આવૃત્તિ