પનારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પનારો

પુંલિંગ

  • 1

    ફરજિયાત સહવાસ કે સંબંધમાં આવવું પડે એવી દશા; કોઈની સાથે પાનું પડવું તે.