પબેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પબેડો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ગપ.

  • 2

    લાકડીનો છૂટો ઘા.