પબ્લિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પબ્લિક

વિશેષણ

  • 1

    જાહેર સાર્વજનિક.

સ્ત્રીલિંગ

  • 1

    જનતા; આમપ્રજા.

મૂળ

इं.