પ્યાદેમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્યાદેમાત

વિશેષણ

  • 1

    પ્યાદે હરાવેલું (શેતરંજમાં).

મૂળ

જુઓ પ્યાદીમાત