પ્રકટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રગટવું; થવું; જન્મવું.

  • 2

    સળગવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સળગાવવું.