પ્રક્ષેપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રક્ષેપણ

નપુંસક લિંગ

  • 1

    નાખવું-ફેંકવું તે.

  • 2

    પાછળથી ઉમેરવું કે ઉમેરેલું તે.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    'પ્રોજેક્ષન'.

મૂળ

सं.